Thursday, September 26, 2024

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી રિજેક્ટ લિસ્ટ જાહેર

Bharti PSI Constable Vacancy 2024

Advt No. GPRB/202324/1

:: પોસ્ટ ::

        PSI, કોન્સટેબલ


જાહેરાત ક્રમાંક : GPRB/202324/1


Brief Information: 

પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવેલ છે તેવા ઉમેદવારની યાદી જાહેર...


પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા બાબત.


ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૨૯૫૩ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.


જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.


તા.૨૯/૦૯/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.


અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે 


Important Links


Rejected List    -    Click Here

Detailed Notification    -     Click Here

Official Website    -    Click Here

Join WhatsApp Group    -    Click Here

Join Instagram Channel     -    Click Here

Join FaceBook Channel    -    Click Here



0 Comments:

Post a Comment

If you have any doubts, please let me know.

Popular Posts